સામતપર પ્રાથમિક શાળા ખાતે પંચાયત સામાન્ય ચૂંટણી યોજાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9lwujfp4fbd93fnm/" left="-10"]

સામતપર પ્રાથમિક શાળા ખાતે પંચાયત સામાન્ય ચૂંટણી યોજાઈ.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર પ્રાથમિક શાળામાં યોજાયેલ બાળ સંસદ અનુસંધાને શાળા પંચાયત સામાન્ય ચૂંટણી 2022,,23 અંતર્ગત નીચે ચૂંટણી યોજવામાં આવી. જેમાં બાળકોએ પાંચ ઉમેદવારી નોંધાવી. જેનાં નામો નીચે મુજબ છે. રાહુલભાઈ દેકાવડીયા, મનીષભાઈ દેત્રોજા, હાર્દિક કોરડીયા, પૂજા કોરડીયા, નીરલ કોરડીયા આ પાંચ બાળકો ઉમેદવારી નોંધાવતા શાળાના અન્ય બાળકો એ સંપૂર્ણપણે મતદાન કર્યું. જેમાં રાહુલભાઈ દેકાવાડીયાને 60 મત મેળવીને વિજય થયા હતા. આ કાર્યક્રમના સફળ બનાવવા સામતપર પ્રાથમિક શાળાના આચાર્ય રામભાઈ ઠાકર, તેમજ શાળાનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઈ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]