અમદાવાદ શહેરમાં પોલીસ ને ફાળવેલ વાહનો નો દૂર ઉપયોગ થતા હોવાનું જાણ થતાં શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિનંતી વાળું ફરમાન જાહેર કરેલ સરકારી વાહનો માં એસી ચાલુ રાખી બેસી રહેતા દ્રાઈવર તેમજ જેતે પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ ને મળ્યો આ લેટ્ટર - At This Time

અમદાવાદ શહેરમાં પોલીસ ને ફાળવેલ વાહનો નો દૂર ઉપયોગ થતા હોવાનું જાણ થતાં શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિનંતી વાળું ફરમાન જાહેર કરેલ સરકારી વાહનો માં એસી ચાલુ રાખી બેસી રહેતા દ્રાઈવર તેમજ જેતે પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ ને મળ્યો આ લેટ્ટર


તા:-૨૦/૦૭/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ ને ફરિયાદ મળતા તાત્કાલિક ફરમાન જાહેર પાડ્યું

મદદનીશ પોલીસ કમિશનર ની કચેરી ખાતે મોટર વાહન વિભાગ અમદાવાદ શાહીબાગ ખાતે ફાળવેલ સરકારી વાહનો પી સી આર વાન પોલીસ સ્ટેશન માં ફાળવેલ નિર્ભયા વાન નું ખોટી રીતે ફેરવામાં આવતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ની કચેરી શાહીબાગ ને જાણ થતાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ દ્વારા એક ફરમાન બાર પાડ્યું જેમાં નિર્ભયા ફંડ પ્રોજેક્ટ હેઠળ શી.ટિમ.તેમજ નિર્ભયા.ફંડ પ્રોજેક્ટ .૧૮૧ અમલવાળી સારૂ ફાળવેલ /ઇનોવા - બોલેરો પ્રકાર ની એસી.વાહનો પૈકી અમદાવાદ શહેર પોલીસ કમિશનર ના હુકમાનુશાર આપના પોલીસ સ્ટેશનમાં ફાળવેલ વાહનો હોલ્ડિગ પોઈન્ટ પર નાઈટ/દિવસ દરમ્યાન દ્રાઈવર તેમજ ઇન્ચાર્જ દ્વારા વાહન માં એસ ચાલુ રાખે ને બેસી રહેતા હોવાનું ધ્યાને આવતા સરકાર શ્રી તરફથી મળેલ માહિતી મુજબ બિન જરૂરી પેટ્રોલ ડીઝલ નું બિન જરૂરી વપરાશ થતા હોય ને હાલમાં સરકાર દ્વારા વધતા પેટ્રોલ ડીઝલના ભાવ સામે બિન જરૂરી સરકારી વાહનો જેમાં બોલેરો ઇનોવા તેમજ અન્ય વાહનો માં એસી ચાલુ રાખી બેસી રહેવું નહિ અને હોલ્ડિંગ પોઈન્ટ પર પોતાને ફાળવેલ વાહન ને બંધ કરી બેસવાનો હુકમ કરવામાં આવેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.