માળીયાહાટીના તાલુકાનું ખંભાળિયા ગામે ખંભાળિયામાં ગોપી મંડળ તથા ગામ સમસ્ત ભવ્ય આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ નું ઉમંગ અને ઉત્સાહભર્યું આયોજન - At This Time

માળીયાહાટીના તાલુકાનું ખંભાળિયા ગામે ખંભાળિયામાં ગોપી મંડળ તથા ગામ સમસ્ત ભવ્ય આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ નું ઉમંગ અને ઉત્સાહભર્યું આયોજન


માળીયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે તારીખ. 30.9.2023 થી તારીખ.6.10.23.સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ ભાગવત સપ્તાહના વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ તથા તારીખ 30.9.2023 સવારે.10 વાગ્યાથી. ડીજે ના તાલ ઢોલ નગારા શરણાઈ સાથે. પોથીયાત્રા ગામમાં ફરી હતી. અને દરેક મંદિરે ધજા.ચડાવવામાં આવી હતી અને બપોરના 12:00 કલાકે કથાનો રસ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર ગામ તથા મહેમાન મય એ ભોજન પ્રસાદી લીધી હતી ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો અને મોટી સંખ્યામાં સેવકો તથા ગામના અગ્રણીઓ અને ગામના વડીલો ગ્રામજનો જોડાયા હતા અને કાર્યક્રમનું આયોજન કરાયું હતું ખંભાળિયા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરી જેમાં સમસ્ત ગ્રામજનો હળી મળી અને જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.