આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે લક્ષ્ય લાયબ્રેરીનો શુભારંભ કરવમાં આવ્યો... - At This Time

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે લક્ષ્ય લાયબ્રેરીનો શુભારંભ કરવમાં આવ્યો…


આજ ના આધુનિક યુગમાં જ્યારે માનવી દિવસે ને દિવસે ડિજિટલ સેવાના ભારણ નીચે દબાઈ જતો જાય છે ત્યારે આજનાં સ્પર્ધાત્મક યુગમાં યુવાનો અને વિધાર્થી મિત્રોમાં વાચનનું મહત્વ વધે અને પોતાની એક ઉમદા કારકિર્દી બનાવી શકે તે માટે જીવનમાં વાચનનું ખુબ મહત્વ રહેલું છે ત્યારે આ સેવાનાં ઉમદા કાર્યને સાર્થક કરવાના એક નાનકડા પ્રયાસ રૂપે ગીર સોમનથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે લક્ષ્ય લાયબ્રેરીનો આજ રોજ ન જીવા ફિ ના ધોરણે શુભઆરંભ કરવામાં આવ્યો છે જેમાં વડામથક અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ લાભલય શકે અને પોતાની કારકિર્દીના સોપાનો સર કરી શકે અને વાંચે ગુજરાત અભિયાનને સાર્થક કરે તેવી શુભકામના સંસ્થાના સંચાલક શ્રી ધર્મેશભાઈ જોટ્વા અને રમેશભાઈ બારડ સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ લાયબ્રેરીનો બહોળી સંખ્યામાં વિધાર્થી મિત્રો લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.