સી.એમ નાં કાર્યક્રમમાં કોંગ્રેસના 45 થી વધારે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી - At This Time

સી.એમ નાં કાર્યક્રમમાં કોંગ્રેસના 45 થી વધારે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી


સી.એમ નાં કાર્યક્રમમાં કોંગ્રેસના 45 થી વધારે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

આજ તારીખ ૧૦/૦૭/૨૦૨૨ને રવિવારના રોજ જસદણ વિંછીયા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને વીજળી, સિંચાઈ માટે પાણી, પીવાનું પાણી, ખાતર, દવા, બિયારણમાં ભાવ વધારો , યુવાનોને રોજગાર, નવા કાયદા મુજબ બોર્ માટે નું એનઓસી, ગ્રામ પંચાયતમાંથી 10% જે અનામત હટાવવામાં આવ્યું છે, જસદણ વિંછીયા વિસ્તારમાં બી એ કોલેજ ની માંગણી, શિક્ષકોની ઘટ, ઓરડાની ઘટ ,તલાટી કમ મંત્રીની ઘટ વગેરે મુદ્દાઓને લઈને આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ઘેલા સોમનાથ મુકામે રજૂઆત કરવા જતા કોંગ્રેસના 45 થી વધારે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

At This Time News Jasdan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.