આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં તા.09-07-2022ને શનિવારના રોજ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ - At This Time

આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં તા.09-07-2022ને શનિવારના રોજ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ


આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં તા.09-07-2022ને શનિવારના રોજ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ મંથ જૂન માસ - 2022ના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂન મહિનામાં લેવાયેલ વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ તથા શાળામાં વિદ્યાર્થીના વર્તન વિકાસના તબક્કાઓને ધ્યાને લઈને ઉપરોક્ત સર્ટિફિકેટ આપવામાં આવે છે. સાથે જ મંથલી ટેસ્ટમાં 1 થી 5 નંબર મેળવનારને તાળીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.સમગ્ર આયોજન મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજયભાઈ એચ. શેખલિયા, સંચાલકશ્રી બિપિનભાઈ એચ. શેખલિયાની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.