ગઠવાડા સાઈઠ મેવાડા સુથાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. - At This Time

ગઠવાડા સાઈઠ મેવાડા સુથાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.


આજ રોજ સતલાસણા મુકામે પટેલ વાડી ખાતે 14 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, લગ્ન પ્રસંગમાં ટોટલ 11 નવદંપતી એ પ્રભુતમાં પગલાં પાડયાં. સમગ્ર લગ્નોતસ્વ નું આયોજન શ્રી મેવાડા સુથાર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજેશ સુથાર
સતલાસણા
9856699566


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.