સરકારની શ્રમધન યોજના હેઠળ ના સ્વચ્છતા અભિયાન અન્વયે કે.એફ. બળોલિયા પોલીસ અધિક્ષક - At This Time

સરકારની શ્રમધન યોજના હેઠળ ના સ્વચ્છતા અભિયાન અન્વયે કે.એફ. બળોલિયા પોલીસ અધિક્ષક


સા બોટાદ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તરફ થી પોલીસ સ્ટેશન મા પડી રહેલ દેશી દારૂ ના નિકાલ કરવા સૂચના અપાઈ હોય આજરોજ બોટાદ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર જે.બી.પંડિત તથા બરવાળા પો.સ્ટે ના ઇ/ચા. પો.સબ.ઈન્સ કે.પી ઝાલા નાઓ દ્વારા બરવાળા પો.સ્ટે મા કબ્જે કરાયેલ કુલ ૯૭ ગુન્હા નો ૧૨૦૪ લિટર કુલ કિંમત રૂપિયા ૨૪,૦૮૦ નો દેશી દારૂ નાશ કરવામાં આવેલ છે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.