116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ શહેર વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hxppnssqzyusootm/" left="-10"]

116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ શહેર વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી


116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ શહેર વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી...

આજરોજ 116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ શહેર વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી...

આ રેલીમાં મોટી સંખ્યામાં પક્ષના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]