116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર 13 શુભમ બાગ પાસે, વાણિયા વડ ખાતે ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી - At This Time

116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર 13 શુભમ બાગ પાસે, વાણિયા વડ ખાતે ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી


નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર 13 શુભમ બાગ પાસે, વાણિયા વડ ખાતે ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી...

116 નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર 13 શુભમ બાગ પાસે, વાણિયા વડ ખાતે ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી...

સભામાં પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત જનમેદનીને મતદાનના દિવસે જંગી મતદાન કરી નડિયાદ સહિત ખેડા જિલ્લાની તમામ બેઠકો ઉપર જંગી મતદાન કરી કમળને વિજયી બનાવવા અપીલ કરી હતી...

આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ, મહામંત્રી તેજસભાઇ, નગરપાલિકાના પ્રમુખશ્રી રંજનબેન, ઇન્ચાર્જ મનીષભાઈ, કારોબારી ચેરમેન મનનભાઈ, કાઉન્સિલર કિન્નરીબેન, વિસ્તારના વડીલો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon