શિરોમણી ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી ને વિધાર્થીઓ નો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hpyhxwixupv60m69/" left="-10"]

શિરોમણી ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી ને વિધાર્થીઓ નો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો…


શિરોમણી ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી ને વિધાર્થીઓ નો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો...
મેઘાણીનગરમાં આવેલા શિરોમણી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ ને પ્રજાસત્તાક ના દિવસે સન્માન અને તેમને પોત્સાહી ઇનામ અને સર્ટિ આપવામાં આવે છે ડો. બાબા સાહેબ ના વિચારો અને તેમણે જે શિક્ષણ મેળવ્યું તેમની પ્રેરણા થી ચાલતી શિરોમણી ફાઉન્ડેશન સંસ્થા આ વર્ષે પણ તેમને અહીના અનેક તેજસ્વી અને જેમને સારા માર્ક્સ થી પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ ને શિરોમણી ફાઉન્ડેશન દવ્રા બિરદાવા માં આવ્યા હતા અને તેમને મેડલ આપવામાં આવ્યા હતા જેમાં કોર્પોરેટર ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર બહુજન કર્મશીલ ડો.નિતીન ગુર્જર સાહેબ પ્રોફેસર હિતેષ આર પટેલ(ગુજરાત યુનિવર્સિટી) બળદેવભાઈ આગજા પ્રોફેસર વલ્લભ વિદ્યાનગર રજનીકાંત ઝાલા રીટાયરડ ડે.કલેકટર ડો પિનાકીન રોહિત જેવા મહેમાનોએ વિધાર્થી ઓને માર્ગદર્શન આપ્યું હતું...
ન્યુઝ દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]