માળીયા હાટીના છેલ વાડી વિસ્તારમાં રહેતો યુવકનું વીજ કરંટથી મોત - At This Time

માળીયા હાટીના છેલ વાડી વિસ્તારમાં રહેતો યુવકનું વીજ કરંટથી મોત


માળીયા હાટીના છેલવાડી વિસ્તારમાં રહેતા સીદાભાઈ જીવાભાઈ સીસોદીયા નો પુત્ર સિસોદીયા એભલભાઈ ઉ.વ. 37
તે સવારે ૭/ કલાસ આસ પાસ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા સારવાર અર્થે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડતા ફરજના અધિકારી ડો. આશિષ શામળા મૃત જાહેર કરતા સરકારી દવાખાને સગા સબંધી , મિત્ર મંડળ , રાજકીય આગેવાનો સરકારી હોસ્પીટલ ખાતે દોડી ગયેલ, યુવકના અવસાનના સમાચાર પરિવારમાં અને હાટી ક્ષત્રીય સમાજમાં મળતા શોકનો માહોલ છવાયો હતો

યુવક નું પી.એમ માટે ડો. આશિષ શામળા એ કાર્યવાહી હાથ ધરી હતી
આબનાવ ની વિગત માળીયા હાટીના પોલીસ ને મળતા આગળની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.