જાણો આવતીકાલે જસદણમાં ક્યાં ક્યાં લાઈટનો કાપ રહેશો - At This Time

જાણો આવતીકાલે જસદણમાં ક્યાં ક્યાં લાઈટનો કાપ રહેશો


જસદણમાં આવતીકાલે 11kv ચિતલીયા અર્બન ફીડરમાં તા: 20/7/2022 બુધવાર હોવાથી સવારે 8:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી ચિતલીયા રોડ ફીડરમાં લાઈટનો કાપ રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.