મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા થી મેન્ટલ બારી સુધી બિસ્માર રસ્તા પર ચોમાસું કાઢવું મુશ્કેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8s6bgjxoolnzddmp/" left="-10"]

મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા થી મેન્ટલ બારી સુધી બિસ્માર રસ્તા પર ચોમાસું કાઢવું મુશ્કેલ


મેઘાણીનગરના બિસ્માર રસ્તા પર થી ચોમાસું કાઢવું મુશ્કેલ છેલા ઘણા ટાઇમ થી આ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે.....
એફ એસ એલ ચાર રસ્તા મેન્ટલ બારી થી રામેશ્વર ચાર રસ્તા સુધી તૂટેલો રોડ લગભગ ૧૦ વર્ષ થી વધુ ટાઇમ થયો પણ તંત્ર દવ્રારા આ રોડ ની મરામત અથવા રીફ્રેશ કરવામાં આવતો નથી
આ રોડ અતિશય બિસ્માર છે આ અહિયાં થી નીકળતા વાહન ધારકો પરેશાન થઈ ગયા છે
અહિયાં ભરાતા વરસાદના પાણી થી ખાડા ભરેલા જોવા મળે છે અને આ ખાડા નું પાણી આવતા જતા લોકો પર ઉડે છે અને સ્કુલ માં જતા આવતા વિદ્યાર્થીઓં ના કપડા પણ બગડે છે
નોકરીઓ પર જતા લોકો ના કપડા પર રસ્તા ની કપચી ઉડે છે અને રોડ પર ની કપચી તૂટેલી હોવાથી લોકો સ્લીપ થઈ જાય છે....
આ રોડ મુખ્ય સિવિલ હોસ્પિટલ તરફ જતો હોવાથી વેલી તકે આ રોડ રીફ્રેસ થાય તેવું લોકો કહે છે
આ વખતે ચોમાસું કેવી રીતે જશે તેવું અહિયાં લોકો વિચારી ને પરેશાન છે
અનેક વખત રજૂઆત કરી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પગલા લેતું નથી તેથી મીના બઝાર ના વેપારીઓ ત્રાહીમામ થઈ ગયા છે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]