બોટાદ જીલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ફ્લેગ માર્ચ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hhubczcwczjpbsxb/" left="-10"]

બોટાદ જીલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ફ્લેગ માર્ચ યોજાઈ


બોટાદ જીલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ફ્લેગ માર્ચ યોજાઈ

બોટાદ શહેરમાં ગઈ કાલે રામનવમીની શોભયાત્રા નીકળવાની હોય જેન લઈ બોટાદ એસ.પી. કિશોર બળોલીયા, ટાઉન પી. આઈ. ખરાડી સાહેબ તથા એલ.સી.બી.સ્ટાફ સહીત GRD જવાનને સાથે રાખી શહેર ના શોભાયાત્રા ના રૂટ મસ્તરામ મંદિર થી ટાવર રોડ, લીમડાવાળા ચોક, રાંગળી શેરી, ચકલા ગેટ, જલમી ટોકીજ સહીત શોભાયાત્રા ના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]