જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pwa4tmw2fsfcp8ea/" left="-10"]

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ


તારીખ 17/04/2024 ને બુધવાર ના રોજ મેઇન્ટેનાન્સ કામ હોવાથી ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તાર માં સવારે સમય 08.00 થી સવારે 12.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે Jangwad jgy ફીડર બંધ રહેશે અને આટકોટ જસદણ રોડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]