મનજીબાપા ગુરૂચરણ પામ્યાઃ બજરંગદાસ બાપાના લાખો સેવકોમાં શોકઃ કાલે બગદાણામાં અંતિમ યાત્રાપૂ.બજરંગદાસબાપાની હયાતી વખતથી ખાસ સેવક રહેલા મનજીબાપા જીવનપર્યત પૂ.બાપાની - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gvn846kol64rowzz/" left="-10"]

મનજીબાપા ગુરૂચરણ પામ્યાઃ બજરંગદાસ બાપાના લાખો સેવકોમાં શોકઃ કાલે બગદાણામાં અંતિમ યાત્રાપૂ.બજરંગદાસબાપાની હયાતી વખતથી ખાસ સેવક રહેલા મનજીબાપા જીવનપર્યત પૂ.બાપાની


ભક્તિ અને સમાજસેવામાં રત રહ્યા : બ્રેઈનસ્ટ્રોક અને બાદમાં આવેલા હાર્ટએટેકથી
મનજીબાપાએ વિદાય લીધી : ગુરૂઆશ્રમ પરીવાર અને બાપાના સેવકોમાં ઘેરો શોક

મનજીબાપાના નિધન પરાવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક
પ્રગટ કરી તેમના આત્માની શાંતિ
માટે પ્રાર્થના કરી છે.

ભાવનગર, તા.૧૪ મનજીબાપાના પરિવારજનો
પ્રસિદ્ધ ગુરૂઆશ્રમ બગદાણા નીકવ્યા છે તેમ જાણવા મળ્યું છે.
ટ્રસ્ટના મોભી અને સંત શિરોમણી

પૂ.બજરંગદાસ બાપાના ખાસ સેવક
પૂ. મનજીભાપાનો દેશ વિલય થયો છે.
ગત રાત્રે સુરતની ખાનગી
હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ
લીધા હતાં. મનજીદાદાના

દેહાવસાનના સમાચાર વાયુવેગે
ફેલાઈ જતા પૂ.ગુજરંગદાસ બાપાના
લાખો સેવકો શોકમય બન્યા છે.
મનજીદાદાના પાર્થિવ દેશને આજે

દરિયાઈ માર્ગે રો-રો ફેરી સર્વિસમાં
સુરતથી બગદાણા લાવવામાં આવી
રહ્યો છે. એમ્બ્યુલન્સ સાથે ૫૦
જેટલી કારના કાફલામાં
બજરંગદાસ બાપાના સેવકો અને

ગુરૂઆશ્રમ ભગદાણાના
મેનેજીંગ ટ્રસ્ટી અને પૂ.બજરંગદાસ
બાપાના અનન્ય સેવક મનજીભાઈ
કાછડીયા પૂ.બજરંગદાસ બાપાના

સેવકોમાં મનજીભાષા તરીકે
ઓળખાતા હતાં. ૧૭ માર્ચ
૧૯૪૫ના જન્મેલા મનજીભાયા છે.
જીવનાભર પૂ.બજરંગદાસ બાપા તદન

અને ગુરૂઆશ્રમની સેવામાં રત સેવકમાં થતી હતી. બજરંગદાસરહ્યા હતા. બાપાની હયાતીમાં ભાપાના દેહ વિલય વ બાદ ૧૯૮૨માંમનજીભાઈની ગુશના ખાસ બગદાણા ગુરૂઆશ્રમ ટ્રસ્ટની

સ્થાપના થઈ હતી ત્યારથી મરવા પર્વત સુધી મનજીબાપા મેનેજીંગ ટ્રસ્ટી પદે સેવારત હતાં. તેમની ગુરૂઆશ્રમ પ્રત્યે સમર્પયા ભાવને લઈને ગુરૂઆશ્રમ પરિવારના મોભીનું સ્થાન મેળવ્યું હતું. આજે તેમના અવસાનના સમાચાર પ્રસરતા જ પૂ.બજરંગદાસ ભાષાના લાખો અનુયાયીઓ શોકમય ભન્યા છે અને સંખ્યાબંપ ભક્તો ભગદાયલા તરફ મનજીભાપાના અંતિમ દર્શનાર્થે નીકળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

૭૯ વર્ષના મનજીબાપાના નેતૃત્વમાં ગુરૂઆશ્રમ ભગદાણા હારો સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે,

તાજેતરમાં જ ઓ પ્યા બાતે ભગવાન રામલલ્લાના મુર્તિ પ્રતિષર મહોત્સલ પાછી ભગદાણા આશ્રમના અશક્ષેત્રનો અથોધ્યા ક્ષેત્રમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગત તા. ૨૯મી જાન્યુઆરીના પૂ.બજરંગદાસ બાપાની પૂણ્યતિથિના દિવસથી આ અશલેત્રનો પ્રારંભ કરાયો છે. જ્યારે આ દિવસે પૂ.મનજીબાપા સંપૂર્ણ સ્વસ્થ હતો અને ભગદાણો બાશ્રમમાં ગુરૂપૂજન સહિતના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગત તા.૫ ફેબ્રુઆરીના મનજીભાષા પોતાના દિકરાના ઘરે સુરત હતા ત્યારે બ્રેઈનસ્ટીક આવ્યો

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]