કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સહિતના કાર્યકર્તાઓએ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gqbybvncrnp4tyqk/" left="-10"]

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સહિતના કાર્યકર્તાઓએ


કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સહિતના કાર્યકર્તાઓએ જસદણ-વિંછિયા વિધાનસભાના શિવરાજપુર, ગોખલાણા, માધવીપુર, ગોડલાધાર, વડોદ, નવાગામ, આંબરડી, કાસકોલિયા, ગઢાળા, સોમલપર ગામોની મુલાકાત લઇ આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌને સાથે લઈને ચાલવાનો સંકલ્પ કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]