બોટાદ ની યોગીરાજ સ્કુલના વિદ્યાર્થીઓએ SKY TEXTILE લાઠીદડની મુલાકાત લીધી. - At This Time

બોટાદ ની યોગીરાજ સ્કુલના વિદ્યાર્થીઓએ SKY TEXTILE લાઠીદડની મુલાકાત લીધી.


બોટાદ ની યોગીરાજ સ્કુલના વિદ્યાર્થીઓએ SKY TEXTILE લાઠીદડની મુલાકાત લીધી.

બોટાદ ના રેલ્વે ફાટક પાસે આવેલ કાદરશેઠ ની વાડી ખાતે આવેલ યોગીરાજ સ્કુલના 9 થી 12ના વિદ્યાર્થીઓએ આખો પ્લાન્ટ દોરાથી લઈને પેકેજ સુધી કેમ પ્લાન્ટ ચાલે છે તેની જાણકારી મેળવી હતી અને ઉધોગનું બજારમાં મહત્વ પણ જાણ્યું હતું. વિદ્યાર્થીઓએ કંપનીનું શું મહત્વ છે. અને તેનું સંચાલન, આયોજન અને વહીવટ કેમ થાય છે તે જાણ્યું હતું. કંપનીનું વાર્ષિક ટર્ન- ઓવર, વસ્તુની કિંમત, માંગ અને પુરવઠા વગેરે માહિતી મેળવી. ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા લીધી હતી.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.