આવતીકાલે દૂધ નહીં મળવાની આશંકાએ બોટાદમાં દૂધની ડેરીઓ બહાર લોકોના ધામા - At This Time

આવતીકાલે દૂધ નહીં મળવાની આશંકાએ બોટાદમાં દૂધની ડેરીઓ બહાર લોકોના ધામા


શહેરમાં આવેલ દૂધની દુકાનો પર મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા પહોંચ્યા શહેરના પાળીયાદ રોડ પર આવેલ અમૂલ પાર્લર પર મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા પહોંચ્યા માલધારી સમાજ એ આવતીકાલે દૂધનું વિતરણ નહીં કરવાનું કર્યું છે એલાન

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.