રાપર પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના મા સમગ્ર રીઝયન માં પ્રથમ આવી ને કચ્છ ટપાલ વિભાગ નું નામ રોશન કર્યું છે - At This Time

રાપર પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના મા સમગ્ર રીઝયન માં પ્રથમ આવી ને કચ્છ ટપાલ વિભાગ નું નામ રોશન કર્યું છે


રાપર પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના મા સમગ્ર રીઝયન માં પ્રથમ આવી ને કચ્છ ટપાલ વિભાગ નું નામ રોશન કર્યું છે રાપર માં આવેલ સબ પોસ્ટ ઓફિસ ને વર્ષ ૨૦૨૨ - ૨૩ મારી દિકરી સમૃદ્ધ દીકરી અંતર્ગત નાની દીકરી ઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના આશીર્વાદ રૂપ ખાતાઓ ખોલવા માં સમગ્ર રીઝયન માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો આજ રોજ સબ પોસ્ટ માસ્ટર અમરસિંહભાઇ પરસોડે નું વડોદરા ખાતે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું

જે ઈન્ડિયા પોસ્ટ કચ્છ જિલ્લા નું ગૌરવ વધાર્યું છે

સબ પોસ્ટ માસ્ટર અમરસિંહભાઇ પરસોડે જણાવ્યું હતું કે વાગડ વિસ્તારમાં ૮૦૦ દીકરી ઓ ના ખાતા ખોલવામાં આવ્યા છે
આ સમગ્ર કામગીરીમાં રાપર પોસ્ટ ઓફિસ ના તમામ કર્મચારીઓ નો સાથ સહકાર મળી રહ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.