આણંદમાં 14 વર્ષીય કિશોરની સ્કૂલ બદલાતા ફાંસો ખાધો - At This Time

આણંદમાં 14 વર્ષીય કિશોરની સ્કૂલ બદલાતા ફાંસો ખાધો


આણંદ શહેરના જૂના સેવા સદન સામે આવેલી ઉર્મી સોસાયટીમાં રહેતા 14 વર્ષના કિશોરે બેડરૂમમાં દરવાજાના હેન્ડલ સાથે દુપ્ટ્ટો બાંધીને ગળેફાસો ખાઇ જીવન ટુંકાવતાં આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
વધુ માં પ્રાપ્ત વિગત અનુસાર
વિદ્યાનગર હાઇસ્કૂલમાં મુકતા ચિડિયા સ્વભાવનો થઇ ગયો હતો અને અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું જણાય આવે છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.