ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time

ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


પ્રાંતિજના ગોગા મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં હવન-પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.