જસદણ તાલુકાના ધારાસભ્યએ શું કર્યું જાણો અહી કલિક કરી - At This Time

જસદણ તાલુકાના ધારાસભ્યએ શું કર્યું જાણો અહી કલિક કરી


કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ-વિંછીયા વિસ્તારના બરવાળા, જસદણ શહેરમા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી તેમજ ગઢડિયા (જસ), દેવપરા ગામ ખાતે મોદી પરિવાર સભા અંતર્ગત સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.