અમદાવાદ ના બેહરામપુરા માં જુગાર ધામ પર રેડ - At This Time

અમદાવાદ ના બેહરામપુરા માં જુગાર ધામ પર રેડ


તા:-૧૦/૧/૨૦૨૩
અમદાવાદ

સ્ટેટસ મોનીટરીંગ સેલ ની રેડ અમદાવાદ ના બેહરામપુરા માં જુગાર ધામ પર દરડો IPC ધારા મુજબ ગુન્હો નોંધેલ છે ipc ૧૨ & ૧૨(એ)

અમદાવાદ ના બેહરામપુરા રિવરફ્રન્ટ પાસે ખોડિયાર નગર અંજાન ની ચાલીમાં ખુલી જગ્યાએ માં જુગાર રમતા હતા
દાણીલીમડા પોલીસ સ્ટેશન અમદાવાદ સીટી

જુગાર રમતા પડાયેલા આરોપો ૧૧
(૧) મહેબૂબ ગુલામહસન વ્હોરા પતા ની રમત માં અંદર બાર ના નો વહીવટ સમભાર નાર
(૨) ફારૂકમોહમ કારીમભાઈ મસ્તુરી
(૩) અશોકભાઇ રતિલાલ મિસ્ત્રી
(૪) મોહમ્મદ રફીક ઈસ્માઈલ શેખ
(૫) રાકેશ બાલુભાઈ પરમાર જુગાર રમાળનાર
અને ગ્રાહકો ના વાહનો સાચવનાર ને મોબાઈલ જમા લેનાર
(૬) મુસ્તાક જમાલી અહેમદ સઈદ પતા બાતનાર
(૭) મુનસુફ રાસુલખાન પઠાણ (ગ્રાહક)
(૮) મોહમ્મદ હનીફ કુરેશી (ગ્રાહક)
(૯) જાફર મોહમ્મદ કોલી (ગ્રાહક)
(૧૦) રવિ હસમુખ ભાઈ કોળી (ગ્રાહક)
(૧૧) કિશોરભાઈ ગાંડાભાઈ દેવીપુજક (ગ્રાહક)

ત્રણ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા છે જેવો ભાગવામાં સફળ રહેલ છે
(૧) અમરત ખોડા ભાઈ દેસાઈ રબારી જુગાર નો અડ્ડો ચલાવનાર મુખ્ય આરોપી
(૨) મામા મહીરાશિયન જુગાર નો હિસાબ ને વહીવટ કરનાર
(૩) સરફરજ મલેક દેખરેખ વહીવટ કરનાર

જુગાર ધામ માં પકડેલા મુદામાલ ની વિગતો
જુગાર માં પકડેલ રકમ ૩૬.૬૦૦/-
મોબાઈલ ફોન:-૨૦ કી.૮૨.૫૦૦/-
વાહન ૯ બજાર કી.૩.૧૦.૦૦૦/-
ટોટલ મુદામાલ:-૪.૨૯.૧૦૦/-

રિપોર્ટ:-દીપકકુમાર જી ધામેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.