આજરોજ જસદણ તાલુકાના જંગવડ ગામે મોક્ષધામ માં ભગવાન મુક્તેશ્વર મહાદેવજી નું ઐતિહાસિક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gjt2dietu0tw7taq/" left="-10"]

આજરોજ જસદણ તાલુકાના જંગવડ ગામે મોક્ષધામ માં ભગવાન મુક્તેશ્વર મહાદેવજી નું ઐતિહાસિક


આજરોજ જંગવડ ગામે મોક્ષધામ માં ભગવાન મુક્તેશ્વર મહાદેવજી નું ઐતિહાસિક મંદિર બનાવવા જય રહ્યું છે. મંદિરના પાયાના પથ્થર એટલે કે શિલાન્યાસ કાર્યક્રમ શ્રાવણ સુદ ને એકમ ને શુક્રવાર નારોજ તારીખ 30 -7-2022 ના સવારના 09:00 કલાકે રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાગ લેવામાટે ગામ આગેવાનો તેમજ હૈદરાબાદ થી પધારેલ દાતા શ્રી સુરેશભાઈ ભીમાજીભાઈ જોધાણી તેમજ ગામના મુખ્ય દાતાશ્રી તેમજ સમસ્ત ગ્રામજનો તેમજ ભક્તજનો એ હાજરી આપી મોક્ષધામ મંડળ વતી આભાર વક્ત કરવામાં આવેલ.

સ્થળ :- મોક્ષ ધામ સોનાપુરી પ્લોટ વિસ્તાર

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]