વિસાવદરમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું

વિસાવદરમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું


વિસાવદરમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું

વિસાવદર ના ...માર્કેટિંગ યાડ ખાતે આગામી પહેલી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ લોકશાહી પર્વને ઉજવવા માટે વિસાવદર તેમજઆજુબાજુના ગામોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા મતદાન જન જાગૃતિના ભાગ સ્વરૂપેજૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ સાહેબ .ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અધિકારી દ્વારા હાજરજનોને હાથ ઉંચો કરી દરેક મતદારોને મતદાન કરવા માટે શપથગ્રહણ કરાવી ચૂંટણીની ગરિમા વધારવા માટે આહવાન કર્યું હતું. તેમને તેમના ટૂંકા પ્રવચનમાં 87વિધાનસભા મા આવતા તમામ મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવાની હાકલ કરી હતી. ત્યારબાદજૂનાગઢ જિલ્લા આર એ સી બામભણીયાદ્વારા મતદાનની મહત્વતા સમજાવી દરેકને મતદાન કરવાની હાકલ કરી હતી.
આ મતદાન જન જાગૃતિ કાર્યક્રમમાંવિસાવદર તાલુકા ની તમામ આંગણવાડી ની બહેનો તેમજ વિસાવદર પ્રાંતઅધિકારી કીર્તનરાઠોડ મામલતદાર રેવર સાહેબ ટીડીઓ ખુમાણ સાહેબ તેમજ ચૂંટણી મા જોડાયેલ તમામ ઓફિસ નો સ્ટાફ હાજર રહેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »