નેત્રંગ નગર મા UP પોલીસ ની CPMF/CAPF ના ૨૨૦ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

નેત્રંગ નગર મા UP પોલીસ ની CPMF/CAPF ના ૨૨૦ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

નેત્રંગ નગર મા UP પોલીસ ની CPMF/CAPF ના ૨૨૦ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

નેત્રંગ નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ જમાદાર ની આગેવાનીમા ફ્લેગ માર્ચ યોજાઇ હતી.
વિધાનસભાની ચુંટણીને દયાન  પર લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને દયાને લઇ ચુંટણી પંચ થકી ઉતર પ્રદેશ સરકાર ની પોલીસ વિભાગ ની સીપીએમએફ/સીએપીઇ ના ૨૨૦ જેટલા જવાનો ની ટુકડી ની ફાળવણી નેત્રંગ તાલુકા મા ફાળવવામા આવી છે. વિધાનસભાની ચુંટણી ને લઇ ને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઈ પણ પ્રકારની અશાંતિ ન ફેલાઇ તેવા હેતુસર નેત્રંગ નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા જમાદાર સૌરભ અંજારા ની સાથે ઉપરોક્ત જવાનોની ફ્લેગ માર્ચ યોજાય હતી જે મંગળવારી હાટ બજાર માંથી પ્રસાર થતા લોક ટોળા જોવો માટે ઉમટી પડ્યા હતા.

રિપોર્ટર - વિજય વસાવા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »