મહાકાળી ધામના મહંતશ્રી ભાવેશબાપુ શુકલ ને રાષ્ટિય કાર્યકારી પ્રમુખનું પદ મેળવતા બોટાદના ગૌરક્ષ સામતભાઇ જેબલીયા તલવાર આપી સન્માન કર્યું હતું. - At This Time

મહાકાળી ધામના મહંતશ્રી ભાવેશબાપુ શુકલ ને રાષ્ટિય કાર્યકારી પ્રમુખનું પદ મેળવતા બોટાદના ગૌરક્ષ સામતભાઇ જેબલીયા તલવાર આપી સન્માન કર્યું હતું.


મહાકાળી ધામના મહંતશ્રી ભાવેશબાપુ શુકલ ને રાષ્ટિય કાર્યકારી પ્રમુખનું પદ મેળવતા બોટાદના ગૌરક્ષ સામતભાઇ જેબલીયા તલવાર આપી સન્માન કર્યું હતું.

તારીખ 27 ના રોજ બોટાદ ના ભાવેશબાપુ શુકલ (કથાકાર) તથા મહાકાલી ધામના મહંત શ્રી નું આજે રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નું પદ અખિલ વિશ્વ ગોસંવર્ધન ટ્રસ્ટ (દિલ્લી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અવધૂત રામાયણી (સ્વામિ સ્વયામાનંદ ગિરિ) ના વરદ હસ્તે સોંપવામાં આવ્યુ હતું જેથી તમામ મહાકાલી ધામ સેવક ગણ ખુબજ ધન્યતા અનુભવે છે તથા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા પૂજ્ય ભાવેશબાપુ ને શક્તિ ના સ્વરૂપ થકી તલવાર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું: તેમજ વિશ્વ હિન્દુ પરિષદન તથા બજરંગ દલ ના કાર્યકર્તા દ્વારા પૂજ્ય શ્રી ભાવેશબાપુ ને કેસરી સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.