બોટાદ જિલ્લાનાં એલસીબી પોલીસ ગઢડા તાલુકાના ટાટમ ગામના શખ્સને ગેરકાયદેસર ચાઈનીઝ દોરીઓના રીલો સાથે ધરપકડ કરી - At This Time

બોટાદ જિલ્લાનાં એલસીબી પોલીસ ગઢડા તાલુકાના ટાટમ ગામના શખ્સને ગેરકાયદેસર ચાઈનીઝ દોરીઓના રીલો સાથે ધરપકડ કરી


બોટાદ જિલ્લાનાં એલસીબી પોલીસ ગઢડા તાલુકાના ટાટમ ગામના શખ્સને ગેરકાયદેસર ચાઈનીઝ દોરીઓના રીલો સાથે ધરપકડ કરી

ગઢડા તાલુકાના ટાઇટમ ગામના એક શખ્સની એલસીબી પોલીસે બાત વિના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી ગેરકાયદેસર ચાઈનીઝ દોરીઓના છ રીલો મળી આવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉતરાયણનો તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉતરાયણના તહેવારો ઉપર અમુક લોકો ચાઈનીઝ દોરાથી પતંગો ચગાવતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરી લોકોના શરીરને મોટુ નુકસાન કરે છે અને લોકોના મૃત્યુ પણ નીપજયાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેથી સરકાર દ્વારા ચાઈનીઝ દોરી તથા તુક્કલ ઉપર પ્રતિબિંબ લગાવી દીધો છે તેમ છતાં કેટલાક શખ્સો દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરાતું હોય છે તેમજ અમુક લોકો ચાઈનીઝ દોરાથી પતંગ ચગાવતા હોય છે ત્યારે આવા લોકોને પકડી પાડવા પોલીસ એલટ બની છે ત્યારે બોટાદ એલસીબી પોલીસે ટાઇટમ ગામેથી એક શખ્સને પ્રતિબંધિત ચાય ની દોરી ના રિલો સાથે પકડી લીધો છે બોટાદ એલસીબી પીઆઇટીએસ રીઝવીને બાટલી મળેલી કે ગઢડા તાલુકાના ટાઇટમ ગામે એક શખ્સ પાસે ચાઈનીઝ દોરીના રીલ છે જેથી એલસીબી પોલીસે ગઢડા તાલુકાના ગામના અજીતભાઈ ભરતભાઈ શેખલીયાને બાતમીના આધારે પૂછપરછ કરી તપાસ કરતા અજીત શેખલીયા પાસેથી રૂપિયા 600 ની કિંમતના છ લીલો ચાઈનીઝ દોરીના મળી આવતા પોલીસે અજીત શેખલીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.