બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ચોરી કરેલ મોટર સાયકલ ચોરી કરનારને પકડતી પાડતી ગઢડા પોલીસ ટીમ - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ચોરી કરેલ મોટર સાયકલ ચોરી કરનારને પકડતી પાડતી ગઢડા પોલીસ ટીમ


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ચોરી કરેલ મોટર સાયકલ ચોરી કરનારને પકડતી પાડતી ગઢડા પોલીસ ટીમ

મ્હે.પોલીસ મહાનીરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા સાહેબ નાઓએ કોઇ મીલ્કત સબંધી ગુન્હાઓ ન બને તેમજ બનેલ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવાની આપેલ સખ્ત સુચના અન્વયેનાયબ પોલીસ અનધક્ષક મહનષિરાવલ સાહેબના માગગદશગન મુજબ તથા ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.જી.જાડેજા સાહેબની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય સરકાર દ્રારા લોંચ કરાયેલ
E-FIR માધ્યમથી ફરીયાદી જગદીશભાઇ ભીલ નાઓએ પોતાની મોટર સાઇકલ ચોરી થયા અંગેની ફરીયાદ કરેલ હોય જે ફરીયાદ મુજબનો ગઢડા પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૪૦૦૦૯/૨૦૨૪ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબથી અજાણ્યા
ચોર ઇસમ નવરૂધ્ધ ગુન્હો દાખલ કરવામા આવેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરવા આપેલ સુચના અન્વયેગઢડા પોલીસ
સ્ટાફના માણસો આજરોજ તા.૦૬/૦૧/૨૦૨૪ ના પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ બાતમીરાહે ચોર ઇસમને ચોરી
થયેલ મોટર સાઇકલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાયગવાહી હાથ ધરવામા આવેલ છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.