દામનગર શહેર ની મુખ્ય બજારો માં પાણી પાણી પીવા નું કે ગટર નું ?

દામનગર શહેર ની મુખ્ય બજારો માં પાણી પાણી પીવા નું કે ગટર નું ?


દામનગર શહેર ની મુખ્ય બજારો માં પાણી પાણી આ પાણી પીવા નું છે કે ગટર નું ?
પાલિકા શાસકો શહેરીજનો ને સારો રસ્તો તો નથી આપી શકી પણ ભીના રસ્તા માંથી મુક્તિ આપો
દામનગર શહેર ના સરદાર ચોક થી લઈ માણેક ચોક કચેરી ચોક મુખ્ય બજારો માં સર્વત્ર પાણી પાણી પગપાળા ચાલતા રાહદારી ઓમાટે ચાલવા યોગ્ય વ્યવસ્થા કરો
પીવા ના પાણી કે ગટર લાઈન જેનું પાણી હોય તે રીપેર કરો વારંવાર વિકાસ ઉભી બજાર માં ચડી રહ્યો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »