બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g0h8h5jgayks03md/" left="-10"]

બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું


ભાભર સુઈગામ વાવ ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો એ ભાભર ખાતે ધારાસભ્ય ને આપ્યું આવેદનપત્ર

આચાર્ય-શિક્ષક - વહિવટી કર્મચારીઓની નિયમિત ભરતી કરવા આવેદનપત્ર આપ્યું

મોટાભાગની શાળાઓમાં શિક્ષક કારકુન પટાવાળા ગ્રંથપાલ લેબ ટીચર સહિત શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક જગ્યા ખાલી હોવાથી વિધાર્થીઓ ના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડતી હોવાથી શિક્ષણ સંધ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાધાન થયેલને પડતર પ્રશ્નોના પરીપત્રો સરકારમાં રજુઆત કરવા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપ્યું

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પડતર પ્રશ્નો વિશે વિસ્તૃત સમજ આપી આવેદનપત્ર આપવામાં આવ્યું

સરકારમાં રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી…


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]