જાણો જસદણમાં વાજસૂરપરા વિસ્તારમા શું થઈ બબાલ ? - At This Time

જાણો જસદણમાં વાજસૂરપરા વિસ્તારમા શું થઈ બબાલ ?


જાણો જસદણમાં વાજસૂરપરા વિસ્તારમા શું થઈ બબાલ ?

જસદણ વાજસુરપરામાંથી જીગ્નેશભાઇ બરોલીયા પો.સ્ટે આવી જણાવે છે કે મારા પીતા મનોજભાઈ રામભાઈ બરોલીયા અમારા ઘર પાસે દારૂ પી બોલાચાલી કરે છે તેમ જણાવતા જસદણ પોલીસ જસદણ વાજસુરપરા શેરી નં-૧૯ પાસે પહોંચતા એક પુરૂષ લથડીયા ખાતો જોવામા આવતા ઈસમને ચેક કરતા કૈફી પ્રવાહિ પીધેલ હાલતમાં હોવાનુ જણાતા તુરંત જ ઇસમોના નામઠામ પુછતા પોતે પોતાનુ નામ થોથરાતી જીભે મનોજભાઇ રામભાઈ બરોલીયા જાતે.કોળી ઉ.વ.૫૧ ધંધો.મજુરી રહે.જસદણ વાજસુરપરા શેરી નં -૧૯ તા.જસદણ જી.રાજકોટવાળા હોવાનુ જણાવેલ ઇસમે પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબનો ગુનો કરતા જસદણ પોલીસે મનોજ બારોલીયાની અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.