માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ માં 4 વ્યક્તિ ડૂબી જતા 3ના મોત એકની હાલત ગંભીર - At This Time

માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ માં 4 વ્યક્તિ ડૂબી જતા 3ના મોત એકની હાલત ગંભીર


Dysp કરમટા તેમજ સી.પી.આઇ અને માળીયા હાટીના પોલીસ સ્ટાફે ભારી જહેમત ઉઠાવી હતી

માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ 3.30 વાગ્યા આસપાસ 4 વ્યક્તિ માછલા ને ખવડાવા જતા પગ લપસી જતા એક બીજાને બચાવવા જતા પાણીમાં ડુબીજતા 4 વ્યક્તિને તરવૈયા દ્વારા બહાર કાઢી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસળતા ફરજના ડોકટર કરમટા 3 વ્યક્તિને મૃત જાહેર કરે જેમાં મરણ જનાર(૧) હેતલબેન રમેશગીરી ભિખનગીરી મેઘનાથી ઉવ 17 થલી તા. કેશોદ
(૨) જીતેન્દ્રગીરી રમેશગિરી મેઘનાથી ઉવ ૨૧ થલી તા. કેશોદ
(૩) દીનેશપરી કાળુપરી ગોસ્વામી ઉવ ૨૨ રહે. બુધેચા તા. માળીયા હાટીના
સારવાર હેઠળ (૪) ચેતનપરી કાળુપરી ગોસ્વામી- બુધેચા તા. માળીયા હાટીના બહાર રીફર કરેલ

આ બનાવની જાણ થતા ઘટના સ્થળે જૂનાગઢ જીલ્લા ના સંસદ રાજેશ ચુડાસમા , 89 માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જીલ્લા સહકારી સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, માળીયા હાટીના લોક સેવક જીવા ભાઈ સીસોદીયા પહોંચ્યા હતા

માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે ચાવડા તેમજ પોલીસ સ્ટાફ તેમજ તરવ્યા તેમજ માળીયા હાટીના મામલતદાર સ્ટાફ અને માળીયા હાટીના તેમજ સાસણ ગામ માંથી 108 ના પાયલોટ મહેશભાઈ કરમાટા, વિજય દાન ગઢવી, emt રાજેશભાઇ બારડ વનરાજસિંહ ગીદા સહિત નામી અનામી લોકોએ સફળ કામગીરી કરી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon