ગાંધીનગર ગુજકોમાસોલ ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ અગ્રણી દ્વારા સન્માન - At This Time

ગાંધીનગર ગુજકોમાસોલ ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ અગ્રણી દ્વારા સન્માન


ગાંધીનગર ગુજકોમાસોલ ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ અગ્રણી દ્વારા સન્માન
ગાંધીનગર ખાતે ગુજકોમાસોલ ની ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું પુષ્પગુંચ અર્પિ સન્માન કરતા સમસ્ત અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ ના અગ્રણી દ્વારા સહકારી સંસ્થા માં સર્વોચ્ચ સંસ્થા સેવારત સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ની શુભેચ્છા મુલાકાતે મુસ્લિમ અગ્રણી ઇકબાલભાઈ ડેરેંયા સહિત ના અમરેલી જિલ્લા ના મુસ્લિમ અગ્રણી ઓએ ઇફકો ના ચેરમેન ગુજકોમાસોલ પદે તાજેતર માં ચૂંટાયેલ સહકારી અગ્રણી ને સન્માનિત કર્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.