લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પોલીસ ધરપકડ કરવા પહોંચી તો મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો - At This Time

લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પોલીસ ધરપકડ કરવા પહોંચી તો મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો


બપોરે દવા પીધા બાદ સાંજે તબિયત લથડતાં પોલીસે હોસ્પિટલમાં ખસેડી, ધરપકડ સ્ટે ઉઠતાં પોલીસે કાર્યવાહી કરતાં મહિલાએ માથાના દુખાવાની 15 ગોળી પી લીધી

શહેરના મોટામવા વિસ્તારમાં રહેતી મહિલા સામે કોંગ્રેસના આગેવાન વસાવડાએ કરેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના મામલામાં પોલીસ મહિલા આરોપીની ધરપકડ કરવા પહોંચી તો મહિલાએ માથાના દુખાવાના ટીકડાં ખાઇ લીધા હતા. સાંજે તબિયત લથડતાં મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.