પાળીયાદ પાસે પીપળીયા ચોકડી પર પીકઅપમાંથી જોવા મળ્યો વિદેશી દારૂ નો મસ્ત મોટો જથ્થો - At This Time

પાળીયાદ પાસે પીપળીયા ચોકડી પર પીકઅપમાંથી જોવા મળ્યો વિદેશી દારૂ નો મસ્ત મોટો જથ્થો


પાળીયાદ પાસે પીપળીયા ચોકડી પર પીકઅપમાંથી જોવા મળ્યો વિદેશી દારૂ નો મસ્ત મોટો જથ્થો

પાળીયાદ પાસે પીપળીયા ચોકડી પર પીકઅપ ખાળીમા ગરકાવ થઈ બોટાદ જિલ્લાના પાળીયાદ પાસે પીપળીયા ગામ પાસે દારૂ ભરેલી પીકપ ઉંધી પડતા ઇંગ્લિશ દારૂની બોટલો નીચે પડી ધોળાઈ ગયેલ હતી દારૂની બોટલો રોડ પર પડેલ જોવા મળી આવેલ હતી વહેલી સવારે પાળીયાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કામગીરી સરૂ કરી...

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.