બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે ઠંડા પાણીનું કુલર મૂકવામાં આવ્યું - At This Time

બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે ઠંડા પાણીનું કુલર મૂકવામાં આવ્યું


બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે ઠંડા પાણીનું કુલર મૂકવામાં આવ્યું

આજરોજ બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટ ફોર્મ નંબર 1 ઉપર એક ઠંડા પાણીનું કુલર મૂકવામાં આવ્યું હતું તેમાં દાતા પરિવાર દ્વારા આ ઠંડા પાણીના કૂલર નું રીબીન કાપી ઓપનિંગ કરવા માં આવ્યું હતું આ પોગ્રમમાં દાતા પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા અને બોટાદ રેલવે સ્ટેશનના એન,સી,ગોહેલ, વાણિજ્ય નિરીક્ષણ અને આર,પિ, મેઘવંશી, ડેપ્યુટી સી, ટી, આઇ, અને સ્ટેશન મેનેજર અક્ષય મકવાણા તથા સ્ટાફ પણ હાજર રહ્યા હતા લોકોને આ ગરમીથી બચવા માટે રોજના હજારો યાત્રિકો રેલવે સફર કરે છે ત્યારે તે લોકો ને પીવાના પાણી ની બહુ તકલીફ ના પડે તે માટે માતા કલાબેન, તેમજ પિતા મહેન્દ્રભાઈ મોહનલાલ શાહ, ની સ્મૃતિમાં દાતા પરિવાર તરફથી પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક ઠંડા પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું

રિપોર્ટર:- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.