માળીયા હાટીના તાલુકાના આંબેચા ગામે જાહેરમાં જુગાર 8 જુગારીઓ સાથે કુલ રૂ. 42130/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fizmprmfac6te8ek/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના આંબેચા ગામે જાહેરમાં જુગાર 8 જુગારીઓ સાથે કુલ રૂ. 42130/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઇ એસ. એન. ક્ષત્રીય માર્ગદર્શન હેઠળ વિમલભાઈ ડોબરીયા , એ.એસ.આઈ. વી.એમ.કોડીયાતર ને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે આંબેચા ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે લાઈટ અંજવાળે જાહેરમાં જુગાર રમતા 1)ભરત કાળા ભલગરિયા 2) દેવદાન રાણા કાગડા 3) માનસિંહ રાણા સીસોદીયા 4) અજીત કાળા ભલગરિયા 5) રણવીર સેલા સિંધવ 6) વીરા કાળા કામરીયા 7) ઠારણ જીવા સિંધવ 8) સુરેશ અરજણ કારવડિયા સહિત હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.12130/- તથા મોબાઇલ ફોન-૬ કિ.રૂ.30000/- ના મુદામાલ કુલ રૂપિયા 42130/ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડ સફળ બનાવવા પો.કોન્સ. વિમલભાઇ ડોબરીયા,એ.એસ.આઈ. વી.એમ.કોડીયાતર,
હેડ કોન્સ્ટેબલ નીલેશભાઈ મણીશંકરભાઇ ધ્રાંગડ, માનસિંહ ખેર , સંજયભાઈ પરમાર, વિજયભાઇ બાબરીયા, ભરતભાઇ ગળચર, મિલન ભાઈ ઝાલા સહિત માળીયા હાટીના પોલીસ સ્ટાફે સારી કામગીરી બજાવી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]