આટકોટ પાસેથી નશાયુક્ત સિરપની 2400 બોટલ સાથે શખ્સની ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fgrktkzw60eienor/" left="-10"]

આટકોટ પાસેથી નશાયુક્ત સિરપની 2400 બોટલ સાથે શખ્સની ધરપકડ


જસદણના આટકોટ પાસેથી રૂરલ એસઓજીની ટીમે નશાયુક્ત સીરપની 2400 બોટલ ભરેલી કાર પકડી પાડી બાબરાના શખ્સની ધરપકડ કરી કાર અને સીરપની બોટલો સહિત રૂ.4.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]