વિસાવદર ટીડીઓ દ્વારા માલધારી ઓને વધુ એક લોલીપોપ - At This Time

વિસાવદર ટીડીઓ દ્વારા માલધારી ઓને વધુ એક લોલીપોપ


વિસાવદર ટીડીઓ દ્વારા માલધારી ઓને વધુ એક લોલીપોપ

વિસાવદર તાલુકાપંચાયત યતનીચે આવતા ગામડા મા ગૌવચર જમીનમા દબાણકરનારા ઉપર લેન્ડ ગ્રેબીગ નો ગુનો દાખલ કરવો અને ગૌવચર ની જમીનછૂટી કરાવવા માટે વિસાવદર ના માલધારી સમાજ દ્વારા અવાર નવાર સરકારી તંત્ર ને લેખિત રજુવાત કરેલ ત્યારે સરકારી તંત્ર દ્વારા માલધારી ઓને લોલીપોપ આપ્યે રાખેલ ત્યારે માલધારી ઓ દ્વારાતારીખ 28/09/2022ના રોજ પોતાના માલઢોર સાથે વિસાવદર તાલુકા પંચાયત તેમજ મામલતદાર ઓફિસે રજુવાત કરવા આવેલ ત્યારે વિસાવદર ઇન્ચાર્જ ટીડીઓએ એ ખુમાણ દ્વારા માલધારી ઓનેબાહેંધરી આપેલ હતી કે દિવસ 15મા ગૌવચર ઉપર જે દબાણ છે તે ખુલ્લું કરીઆપવામાં આવશે પરંતુ તે મુજબ ગૌવચર ખુલ્લું કરવાની ની કોઈપણ કર્યાવાહી તાલુકા પંચાયત કે જેતે લગત ગ્રામપંચાયત દ્વારા દબાણ ખુલ્લું કરાવવા ની કર્યાવાહી કરવામાં નહીં આવતા તારીખ 16/01/2023ના રોજ વિસાવદર તેમજ તાલુકા ના માલધારી ઓ દ્વારા ફરિપાછા વિસાવદર ટીડીઓ ને રજુવાત કરતા ટીડીઓ એ એ ખુમાણ દ્વારા આજે ફરી પાછા લોલીપોપ આપીને મીડિયા સમક્ષતારીખ 31/કે તારીખ 1ને દિવસે ગૌવચર નું તમામ દબાણ દૂર કરવાની ખાત્રી આપેલ છે પરંતુ આ ખાત્રી તો લોલીપોપ જ છે જેગૌવચર પરનું દબાણ આજે બેબે વર્ષથયા જો સરકારી તંત્રખાલી નથી કરાવી શક્યું તે શુ માત્ર 15દિવસ મા ખાલી કરાવી દેશે તે એક પ્રશ્ન છે કેપછી સરકારી બાબુ ઓને કામગીરી કરવીછે પરંતુ રાજકીય માણસો કામગીરી નથી કરવા દેતા હવે જોવાનું એ રહ્યું કે વિસાવદર ટીડીઓ દ્વારા માલધારી ઓને ખાત્રી આપેલ છે તે મુજબ ગૌવચર ની જમીનખાલી કરાવેછે કે પછી કાગળ ઉપર જવાબદારી ઓની ફેકા ફેકાફેંકીમાં ગૌવ ઘન ભૂખમારામાં પીડાશે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.