માળિયા હાટીનામાં નેત્રનિદાન કેમ્પ યોજાયો - At This Time

માળિયા હાટીનામાં નેત્રનિદાન કેમ્પ યોજાયો


માળિયા હાટીનામાં નેત્રનિદાન કેમ્પ યોજાયો

માળીયા હાટીના વણિક મહાજનવાડી ખાતે વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન

દીપ પ્રાગટય કરી નેત્રનિદાન કેમ્પ ખુલ્લો મુક્યો

આ તકે રાજકોટની રણછોડદાસબાપુ હોસ્પિટલના ડોકટરે સેવા આપી હતી

માળીયા હાટીના આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથીઆ નેત્રનિદાન કેમ્પ માં વિના મૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ વિના મૂલ્યે રાખવામાં આવ્યો હતો

આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં મહાનુભવો સહિત ગ્રામ જનો એ આપી હાજરી

આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કર્યોકરોએ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.