પોકસોનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર - At This Time

પોકસોનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર


આણંદના પોક્સોના ગુનાનો આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ મેળવી બહાર આવ્યાં બાદ ફરાર થયો, પોલીસે શોધખોળ હાથ ધરી છે

આણંદ રૂરલ પોલીસ મથકના પોક્સોના ગુનાનો આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છુટી ફરાર થઈ ગયો છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધી ફરાર કેદીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.