EBS ચૂંટણી બોન્ડ યોજના સતાધારી પાર્ટી માટે લગામ વગર ના ઘોડા જેવી પાર્ટી હિત સતત દોડી ચૂંટણી સભા ઓમાં અઠેગઠે આપતા ઓઠાં કે દ્રષ્ટાંતો લાભ કરતા નુકશાન કરાવે કફેડે ભેરવાય જતા ફાયરબ્રાન્ડ રૂપાલા ની માફામાફી બાદ રૂમાલ સંકેલાતો નથી પ્રબુદ્ધ ની સલાહ નેતા ઓની પાછળ અને અધિકારી ઓની આગળ ન ચાલવું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ewi2x6hzgx7xhjnq/" left="-10"]

EBS ચૂંટણી બોન્ડ યોજના સતાધારી પાર્ટી માટે લગામ વગર ના ઘોડા જેવી પાર્ટી હિત સતત દોડી ચૂંટણી સભા ઓમાં અઠેગઠે આપતા ઓઠાં કે દ્રષ્ટાંતો લાભ કરતા નુકશાન કરાવે કફેડે ભેરવાય જતા ફાયરબ્રાન્ડ રૂપાલા ની માફામાફી બાદ રૂમાલ સંકેલાતો નથી પ્રબુદ્ધ ની સલાહ નેતા ઓની પાછળ અને અધિકારી ઓની આગળ ન ચાલવું


EBS ચૂંટણી બોન્ડ યોજના સતાધારી પાર્ટી માટે લગામ વગર ના ઘોડા જેવી પાર્ટી હિત સતત દોડી

ચૂંટણી સભા ઓમાં અઠેગઠે આપતા ઓઠાં કે દ્રષ્ટાંતો લાભ કરતા નુકશાન કરાવે

કફેડે ભેરવાય જતા ફાયરબ્રાન્ડ રૂપાલા ની માફામાફી બાદ રૂમાલ સંકેલાતો નથી

પ્રબુદ્ધ ની સલાહ નેતા ઓની પાછળ અને અધિકારી ઓની આગળ ન ચાલવું

શાસક હોય કે વિપક્ષ સતા પાસે શાણપણ નકામું
નેતા ઓની પાછળ અને અધિકારી ઓની આગળ ન ચાલવું આપ નેતા કેજરીવાલ ની ધડપકડ EBS થી ધ્યાન ભટકાવવા હોઈ શકે ચૂંટણી બોન્ડ યોજના ૩૧ માર્ચ ૨૦૧૭ ફાઈનાન્સ દ્વારા ઈલેકટોરલ બોન્ડ સ્કીમ ની રજુઆત થઈ ૧૪ સપ્ટેમ્બર એસો કોર ડેમોક્રેટિવ રીફોમર્સ NGO સ્કીમ ને સુપ્રીમ માં પડકારી ૩ ઓક્ટોમ્બર ૨૦૧૭ પબ્લિક ઇંટ્રેસ્ટ માં EC ને નોટિસ જાહેર કરી ૨ જાન્યુઆરી એ કેન્દ્ર સરકારે બોન્ડ યોજના જાહેર કરી એક જ વર્ષ માં ચૂંટણી બોન્ડ વેચાણ ના ૭૦ દિવસો થી વધારી ૮૫ દિવસ કરવા સુધારો કરાયો ૭ નવેમ્બર ૨૦૨૨ CJI ની આગેવાની માં પાંચ જજ ની બંધારણીય બેંચ ને મોકલાય ૩૧ ઓક્ટોમ્બરે ૫ ની બેંચ દ્વારા બોન્ડ સ્કીમ સામે ની PIL ની સુનવણી શરૂ કરાઇ ૨ નવેમ્બર સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો અનામત રાખી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી બોન્ડ યોજના ગેરબંધારણીય ઠેરવી લોકપ્રતિનિધિત્વ અમિનિયમ ૧૯૫૧ ની કલમ ૨૯૪ હેઠળ નોંધાયેલ રાજકીય પક્ષો લોકસભા અથવા વિધાનસભા ની છેલ્લી ચૂંટણી માં ૧% કરતા ઓછા મત મેળવ્યા હોય તેવો ચૂંટણી બોન્ડ માટે પાત્રતા ધરાવે આ બોન્ડ વ્યક્તિગત કે સયુંકત રીતે ખરીદી શકતા નથી આ બોન્ડ દર વર્ષે ના જાન્યુઆરી એપ્રિલ જુલાઈ ઓક્ટોમ્બરે મહિના ના ૧૦ દિવસ માટે જ જાહેર કરાય છે લોકશાહી પર ફાટક સમાન માહિતી અધિકાર સાથે ચેડા ન્યાયી અને મુક્ત ચૂંટણી મૂલ્યો થી વિપરીત ભ્રષ્ટાચાર રોકવા ને બદલે સમર્થન દાન ની અસમાનતા મૂળભૂત ઉદેશો થી વિરુદ્ધ અને બેફામ નાણાંકીય દૂરઉપીયોગ ને પ્રોત્સાહન આપતી બોન્ડ યોજના સામે ઇન્દ્રજીત ગુપ્તા અને ચૂંટણી પંચ અને લો કમિશન ની ભલામણો નું આચરણ કર્યા વગર લગામ વગર ના ઘોડા જેમ ચલાવાય
ઘણી વખત સૂકા પાછળ લીલું બળે તે કહેવત ના સાર્થક કરતી ઘટના બને છે રાષ્ટ્રીય સ્તરે સારી સિદ્ધિ ઓ આવી સંડાળ પ્રવૃત્તિ થી ઢંકાઈ જતી હોય છે તાજેતર માં દેશ નું ઉન્નત મસ્તક ગૌરવ વધારતી કેટલીક બાબતો ભારત માટે ગૌરવ શશી થરૂર ને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવલિયર ડી લા લીજન ડી ઓનર એનાયત દિલ્હી ખાતે ફેન્સ સેનેટ પ્રેસિડેન્ટ ગેરાર્ડ લાર્ચર દ્વારા જાણીતા સાંસદ લેખક ૨૦૦૯ થી કેરળ ના તિરુવંતપુરમ ના સાંસદ એન એરા ઓફ ડાર્કનેસ ઘ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા તેની નવલકથા ને સાહિત્ય અકાદમી (નોન ફિક્શન) એનાયત કરાયો છે પ્રો અદિત જેન ડે જી ડી બિરલા એવોર્ડ ફોર સાઇન્સ્ટિક રિસર્ચ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા આ એવોર્ડ ૫૦ વર્ષ થી નીચે ની વય ધરાવતા વૈજ્ઞાનિક ને ૫ લાખ રોકડ સાથે પુરસ્કાર એનાયત કરાય છે પ્યારેલાલ શર્મા ને લક્ષ્મીનારાયણ ઇન્ટરનેશનલ એવોર્ડ થી સન્માનિત કરાયા (લક્ષ્મીકાંત પ્યારેલાલ) પેકી પ્યારેલાલ શર્મા ને ૭૫ માં ગણતંત્ર દિવસે ભારત ના ત્રીજા સર્વોચ્ચ નાગરિક તરીકે પદ્મભૂષણ પણ પ્રાપ્ત છે ડો બીના મોદી ને આઉટ સ્ટેન્ડીગ બિઝનેસ વિમેન ઓફ યર પી ટી ઉષા ને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ભારતીય વકીલ અજિત મિશ્રા ફીડમ ઓફ ધી સીટી ઓફ લંડન એવોર્ડ થી સન્માનિત ભારત ના ત્રણ વૈજ્ઞાનિકો રાહુલ નાયર મેહુલ માલિક મન્મય ભરત ને બ્લાવાતનિક એવોર્ડ થી સન્માન ૧૬ મી રાષ્ટ્રીય સંસદ સ્પર્ધા માં આ વૈજ્ઞાનિકો એ ગૌરવિત સિદ્ધિ મેળવી હતી ગુજરાત ના ગ્રહમંત્રી સાઇબર ગુના રોકવા RAP સ્પેશિયલ એક્શન ફોર્સ ની રચના કરી ત્રિશુલ યોજના હેઠળ એક્સપર્ટ ની ભરતી ઉપરાંત ડ્રગ્સ ના વધતા વપરાશ ને રોકવા NDPS સેલ રચના ગુના ની જાણ ના ૧૦ મિનિટ માં જ મદદ માટે ૧૧૨ ઇમર્જન્સી સેવા ઉપરાંત શોધ યોજના હેઠળ પોલીસ સ્ટેશન ના અધિકારી ઓની કક્ષા ફેરવાશે ગ્રામ સુરક્ષા કવચ યોજના ૨૦૦ આઉટ પોસ્ટ હેડ કોન્સ ASI અપગ્રેડ SAF સ્પેશિયલ એક્શન ફોર્સ જેવા ફેરફાર કરાશે આ બધી બાબતો કરતા ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી માં કઈ રાજકીય પાર્ટી એ કઈ બેઠક ઉપર કોને ટીકીટ આપી ? ઉમેદવારો ની સારી નરહી બાબતો અંગે ચર્ચા સાથે અમુક ને તો લોટરી લાગી અમરેલી લોકસભા બેઠક માટે સામાન્ય ગણતા કાર્યકર્તા ને વફાદારી ફળી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થી લઈ સુધી લોકસભા ચૂંટણી માટે પાર્ટી એ ઉમેદવારી કરાવી સર્વ ને ચોંકાવી દીધા હતા સક્ષમ અસંખ્ય દાવેદારો પીઢ રાજકારણી ઓને અવગણી ટીકીટ ફાળવી અચરજ પમાડી દીધા છે અને અમરેલી ના રાજ્યસભા ના કેન્દ્રીય મંત્રી ને રાજકોટ લોકસભા ના ઉમેદવાર બનાવ્યા પાર્ટી માટે ફાયરબ્રાન્ડ વક્તા કફેડે ભેરવાય ગયા સારી વાત નું ઓઠું પણ આડકતરી રીતે બદનામી યુક્ત કહેતા માફામાફી કરવી પડી એ પાર્ટી માટે અને ઉમેદવાર બંને માટે લાભ કરતા નુકશાન રૂપ બની શકે છે રૂપાલા નો રૂમાલ માફી બાદ પણ સંકેલાતો નથી

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]