બોટાદના પાળીયાદ પાસે કાનીયાડ ગામ પાસે એક દંપતીને ફોર વ્હીલર કાર દ્વારા હેડફેટે લેતાં પતિનુ મુત્યુ પત્નીની હાલત ગંભીર - At This Time

બોટાદના પાળીયાદ પાસે કાનીયાડ ગામ પાસે એક દંપતીને ફોર વ્હીલર કાર દ્વારા હેડફેટે લેતાં પતિનુ મુત્યુ પત્નીની હાલત ગંભીર


બોટાદના પાળીયાદ પાસે કાનીયાડ ગામ પાસે એક દંપતીને ફોર વ્હીલર કાર દ્વારા હેડફેટે લેતાં પતિનુ મુત્યુ પત્નીની હાલત ગંભીર

સુત્રો અનુસાર મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના પાળીયાદ કાનીયાડ બોડી ગામ વચ્ચે તરઘરા ગામે રહેતા દંપતી ચાલીને દર્શન કરવા જતાં હતાં ત્યારે કાનિયાડ બોડી ગામ નજીક વચ્ચે પહોંચતા બોડી ગામ તરફથી GJ 33 F 1172 નંબરની એક ફોર વ્હીલર કાર વ્હીલ રજી. નં. GJ-33-F-1172 ના ચાલકે પુર પાટ ઝડપે બેફીકરાઈ થી ગફલત ભરી રીતે અને માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી સામેથી ભટકાડી દઈ ઈજાઓ કરીને નાશી ગયેલ હોય અને મારા કાકાના દિકરા વસ્તાભાઈ સારવા૨ દરમ્યાન મરણ ગયેલ હોય તેમના પત્નિની હાલત ગંભીર તો તેના સામે પોલીસ ફરીયાદ નોંધાવી પોલીસ દ્વારા આય.પી.સી 304 A મોટરવાહન અધિનિયમ 177 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાબુચા ચલાવી રહ્યા છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.