આજ રોજ 25 મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત - At This Time

આજ રોજ 25 મી એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત


પ્રા .આ. કેંદ્ર ભીમનાથના પોલારપુર ગામમાં સી.એચ. ઓ હર્ષદ ભાઈ મેકવાન તથા મ. પ હે .વ. ડુંગર ભાઈ સોલંકી દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે મચ્છર ઉત્પત્તિ સ્થાન વિશે ગ્રામ જનો ને સમજાવવામાં આવ્યા તેમજ મેલેરીયા વિશે આઈસી કામગીરી કરવામાં આવી. તથા પોલરપુર ગામનાં તળાવ માં પોરા ભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી. આ તમામ કામગીરી જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ આર.આર. ચૌહાણ. અને મેડિકલ ઓફિસર ના માર્ગ દશૅન હેઠળ કરવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.