તેહવારો, પ્રસંગોમાં ડીજેની ઊંચી માંગ ઉઠતા તબલા ઢોલકના કલાકારમાં નારાજગી - At This Time

તેહવારો, પ્રસંગોમાં ડીજેની ઊંચી માંગ ઉઠતા તબલા ઢોલકના કલાકારમાં નારાજગી


નવરાત્રીના દિવસોમાં તબલા ઢોલક સાથે સૌ સાથે મળી ગરબાનો આનંદ માણતા પરંતુ ડીજે સ્પીકરની ઊંચી માંગથી તબલા ઢોલક સાથે નહિ પણ ડીજેના ઊંચા અવાજ સાથે નવરાત્રી ઉજવાથી ઢોલક તબલાના કામ કિર્દિગરોમાં નારાજગી વ્યાપી છે. આપના સંસ્કૃતિ અને પરંપરા અનુસાર આપને હર એક તેહવાર ઢોલ તબલા સાથે ઉજવાતા ને સર્વે સાથે મળી આંનંદ માણતા પરંતુ ડીજે સ્પીકર સાથે ની ઉજવણી કરતા જોઈ તબલા ઢોલક કલાકારોમાં નીરઉત્સાહિતતા જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.