આજે રીવાનો જન્મ દિવસ - At This Time

આજે રીવાનો જન્મ દિવસ


રીવા હર્ષદભાઈ પટેલનો આજે જન્મદિવસ. મહેશ્વરપુરા ના રહેવાસી માતા દિપીકાબેન તેમજ પિતા હર્ષદભાઇ અશોકભાઈ પટેલ ની સુપુત્રી રીવા પટેલનું આજે જન્મદિવસ હોય તે ૩વર્ષ પૂર્ણ કરી અને વર્ષ ૪ માં મંગલ પ્રવેશ કરશે જે નિમિત્તે તેમનો પરિવાર પરિવાર ના જન્મદિવસની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવા થનગની રહ્યો છે પિતા હર્ષદભાઇ પટેલ માતા દિપીકાબેન તથા કાકા પ્રકાશભાઈ પટેલ અને કાકી મિતલબેન ના સહ પરિવાર દ્વારા તથા એડ ધીસ ટાઇમ પરિવાર તથા વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર તરફ્થી રિવાને શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.