જીલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાના અધ્યક્ષ સ્થાને પોલીસ અધીકારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

જીલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાના અધ્યક્ષ સ્થાને પોલીસ અધીકારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


જીલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાના અધ્યક્ષ સ્થાને પોલીસ અધીકારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પોલીસ પ્રજાનો મિત્ર છે.એવા સુત્રને સાર્થક કરતી સુરક્ષા સેતુ સોસાયટી જીલ્લા પોલીસ દ્વારા રક્તદાન કરી સરાહનીય કામગીરી કરાઇ બોટાદ જીલ્લા પોલીસ વડાની ઓફીસ ખાતે ઓટોરિયમ હોલ ખાતે રકતદાન કેમ્પનુ આયોજન બોટાદ જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા IPS DYSP એ.એ.સૈયદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર S R ખરાડી PSI સહીત સંબંધીત અધીકારીઓ કર્મચારી હોમ ગાર્ડ જવાન તેમજ લોકો દ્વારા રક્તદાન કરી સરાહનીય કામગીરી કરાઇ હતી આ કાર્યક્રમ માં અંદાજીત 50 બોટલ એકત્રિત કરવામા આવી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.